CONTACT : rajgadhvi23@yahoo.com, Mo. +919428749446, +919925570160
|
|
Raj Gadhvi
Hi I am Raj Gadhvi, Vill. Zarapra Ta. Mundra-Kutch
E-mail- rajgadhvi23@yahoo.com Mob-919428749446
In this web page sayaries, poems, galery, pages please send me your comments after visit this page by using "contact" page
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
'હું' થી 'તું' સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ….
please visit another pages.
પ્રેમ માટે તો કોઈ એક દિવસ ન જ હોય..
પરંતુ જો પ્રેમ ની વાત નિકળી જ હોય તો એક નામ તો સહુ કોઈ ના મન માં આવે જ. સાવ સાચુ મિત્રો એ છે રાધા-કૃષ્ણ નુ જ સ્તો. પ્રેમ ની તો કોઈ પરીભાષા ન હોય છતા કંઈક અહીં પ્રસ્તુત કરુ છુ
|
Today, there have been 1 visitors (1 hits) on this page!
|
|
Hi to all visitors of this site please help me in hosting of this site your valuable comments are most welcome |
|