WELCOME TO MY WEB PAGE
     Home
     => Job Discription
     => MY TOWN
     Contact
     Guestbook
     FUN BOX
     Gallery

CONTACT : rajgadhvi23@yahoo.com, Mo. +919428749446, +919925570160


RAJ GADHVI - Home



      Raj Gadhvi




Hi I am Raj Gadhvi, Vill. Zarapra Ta. Mundra-Kutch
E-mail- rajgadhvi23@yahoo.com Mob-919428749446
In this web page sayaries, poems, galery, pages please send me your comments after visit this page by using "contact" page


 
 પ્રેમ એટલે હું નહીં
પ્રેમ એટલે તું ય નહીં

પ્રેમ એટલે-
'હું' થી 'તું' સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી 

  પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં

પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ

 

 

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં
પ્રેમ એટલે રાધા જ નહીં

પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર
 

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં

પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ….
please visit another pages.                                 

  

                            

પ્રેમ માટે તો કોઈ એક દિવસ ન જ હોય.. 
પરંતુ જો પ્રેમ ની વાત નિકળી જ હોય તો એક નામ તો સહુ કોઈ ના મન માં આવે જ.
સાવ સાચુ મિત્રો એ છે રાધા-કૃષ્ણ નુ જ સ્તો. પ્રેમ ની તો કોઈ પરીભાષા ન હોય છતા કંઈક અહીં પ્રસ્તુત કરુ છુ

Today, there have been 1 visitors (1 hits) on this page!

Hi to all visitors of this site please help me in hosting of this site your valuable comments are most welcome
WELCOME FOR COMMENTS ABOUT THIS SITE HOSTING MAIL ME ON : rajgadhvi23@yahoo.com This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free